પૃષ્ઠો

રવિવાર, 27 જાન્યુઆરી, 2013

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન -૨૦૧૩

ઉજવણી

૨૬ મી જાન્યુઆરી-૨૦૧૩ ના પ્રજાસત્તાક દિનની ઉજવણી શાળાના પટાંગણમાં દર વખતની જેમ ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળામાં ધ્વાજારોહણ કાર્યક્રમ સવારે ૮.૪૫ કલાકે શાળાસંચાલક મંડળના પ્રમુખશ્રી શ્રી પી. એમ. ભાટી સાહેબના વરદ હસ્તે રાખવામાં  આવ્યુ હતું ધ્વાજારોહણ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા. હાજર રહેલ વિધાર્થીઓને પ્રમુખ સાહેબે ૬૩ વર્ષ પછી પણ જે સમસ્યાઓ રાષ્ટ્ર સમક્ષ આજે છે તેની સામે લડત આપવા માટે અપીલ કરી હતી અને ગણતંત્ર દિન નિમિત્તે સર્વ શાળા પરીવારને શુભેચ્છાઓ પાઠવી હતી ધ્વાજારોહણ કાર્યક્રમ પછી પ્રાથનાથી સાંસ્કૃતીક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. આ વખતે સાંસ્કૃતી કાર્યક્રમો માટે નવજીવન બી. એડ. કોલેજના તાલીમાર્થી ભાઈઓ તથા બહેનોએ બાળકોને વિશેષ માર્ગદર્શન આપીને તૈયાર કર્યા હતા કાર્યક્રમોમાં રાજેસ્થાની નૃત્ય, વ્યશન મુક્તી અંગે નાટક,રાષ્ટ્રભક્તી ગીતો, ગીત પર અભિનય નૃત્ય વગેરે રાખવામાં આવ્યા હતા છેલ્લે શ્રી મયુરભાઈ દવેએ ઉજવણી પ્રસંગે  હાજર રહેલ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું

Image 1 Image 2 Image 3
 

Date:  26/01/2013

Place:  ડીસા

બુધવાર, 16 જાન્યુઆરી, 2013

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉજવણી

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉજવણી

ઉજવણી

ભારતના આધ્યાત્મિક યુગપુરુષ સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મજયંતી અંતર્ગત ૧૨ જાન્યુઆરી ૨૦૧૩થી ૧૨ જાન્યુઆરી ૨૦૧૪ સુધી ચાલનારા સ્વામી વિવેકાનંદ સાર્ધશતી સમારોહના આયોજન હેઠળ શનિવારે શાળાના વિધાર્થીઓ દ્વારા પ્રાર્થના સભામાંવાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો પ્રાર્થના સભામાં વિધાર્થીઓએ સ્વામીજીના જીવનપ્રસંગો પર વાતો કરી હતી તથા નવજીવન બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ પણ બાળકોને પ્રેરણા મળે તે માટે સરસ વતો કરી હતી. ત્યાર પછી શાળા સંચાલક મંડળ જાગૃતિ ટ્રસ્ટ દ્વાર આયોજીત પ્રચાર-પ્રસાર રેલીમાં જોડાઈ નરા લગાવતા ડીસાના નગરજનોની હાજરીમાં શોભાયાત્રા સવારે-૧૦.૦૦ કલાકે નગરના સરદાર બાગ પાસે આવેલ સ્વામીજીની પ્રતિમાને હારારોપણ કર્યા હતા.આ વખતે શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. બાદ દરેક વર્ણના ઉમટેલા લોકોની હાજરીમાં શહેરમાં શોભાયાત્રા ફરી વળી હતી. વિદ્યાર્થીઓ સ્વામીજીના આદર્શના રસ્તે ચાલવા શહેરમાં નીકળ્યા હતા. ત્યાર પછી ટ્રસ્ટના કાર્યાલય ખાતેના વિશાળ હોલમાં શાળાના વિશાર્થીઓ તથા જાગૃતિ કન્યા વિધાલયની કન્યાઓ દ્વાર સંચાલક મંડળના પ્રમુખશ્રી ડો. પી.એચ.ભાટી સાહેબ, નિયામકશ્રી શ્રી અશ્ર્વિનભાઈ પરમાર, શ્રી હરીભાઈ દેસાઈ ,શ્રી વિનુંભાઈ પટેલ બન્ને શાળાના કર્મચારીઓ અને બી.એડ.કોલેજના તાલીમાર્થીઓની હાજરીમાં ચિંતન સભા રાખવામાં આવી હતી. જેમાં સ્વામીજીના જીવન પ્રસંગો પર વાતો થઈ હતી અને વિધાર્થીઓને સ્વામીવિવેકાનંદનોવિશ્વાસ આધુનિક યુવા પેઢી પર હતો અને યુવાનોમાંથી નિ:સ્વાર્થ કાર્યકર્તાઓને શોધી તેઓ દ્વારા સિહગર્જના કરીને ભારતની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવાની આશા વ્યક્ત કરાઈ હતી. એક પ્રખર દેશભકત, રાષ્ટ્ર નિર્માતા વિદેશી શાસનના કારણે ક્ષીણ થયેલ શકિત, પરાજિત મન તથા આત્મગ્લાનીથી ગ્રસ્ત સમાજમાંરાષ્ટ્રવાદી વિચારોનું પુન: સંચાર કરનાર શ્રીરામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્યસ્વામી વિવેકાનંદને પોતાનો આદર્શ બનાવવા હાકલ કરવામાં આવી હતી�
સ્થળ : ડીસા
તારીખ : 12/01/2013

મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

પરીક્ષા કાર્યક્રમ -શાળા કક્ષા-2013

પરીક્ષા કાર્યક્રમ -૨૦૧૩

વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા કાર્યક્રમ -૨૦૧૩
http://gseb.org/gseb/Portal/News/486_1_Examination%20program%20for%202nd%20and%204th%20semester.pdf
Options

  પરીક્ષા કાર્યક્રમ -૨૦૧૩

શિક્ષણ જગત - નયનની નજરે : શિક્ષણ વિભાગ=11૨૦૧૩

શિક્ષણ જગત - નયનની નજરે : શિક્ષણ વિભાગ=11૨૦૧૩

ચાર્જ એલાઉન્સ અંગેની સૂચના આપવા બાબ

Download PDF File  26-12-2012 Download PDF File ચાર્જ એલાઉન્સ અંગેની સૂચના આપવા બાબત Download PDF File

ફોજદારી ગુનામાં દોષિત ઠરેલ સરકારી અધિકારી/કર્મચારીને કરવામાં આવેલ સજા સામેની અપીલ ઉપલી કોર્ટમાં પડતર હોય ત્યારે એમની સામે ગુજરાત મુલ્કી સેવા (પેન્શન નિયમો) ૨૦૦૨ના નિયમ ૨૩-૨૪ મુજબ પગલા લેવા બાબત... સુધારો... Download PDF File

સંકલિત નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિ હેઠળના ઓન લાઈન પગાર બાંધણી મોડ્યુઅલમાં પગાર બાંધણી કેસો કર્મચારીની બદલીની કચેરીઓમાં તબદીલ કરવા બાબત અને ઓન લાઈન ઇજાફા મંજુર કરવા બાબત.Download PDF File

પ્રાથમિક શિક્ષણ

પીઆરઇ-૧૧૧૦-સીંગલફાઇલ ક્રમાંક:૧૧-ક પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકઓની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબત.તા. ૨૫-૫-૨૦૧૦
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-કપ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.તા. ૧૫-૪-૨૦૧૦
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત. તા.૧૮-૨-૨૦૧૧
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળાઓને કેપીટેશન ફી લેવા પ્રતિબંધ મૂકવા બાબત.-
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ.તા.૧૮-૨-૨૦૧૧
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધતા.૧૮-૨-૨૦૧૧
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે તા.૧૮-૨-૨૦૧૧
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે.તા.૧૮-૨-૨૦૧૧

શિક્ષણ વિભાગ=11૨૦૧૩રાજ્યની સરકારી કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત કોલેજોના શિક્ષકોને છઠ્ઠા પગાર પંચ મુજબ એરીયર્સની રકમ ચુકવવા બાબત

રાજ્યની યુનિવર્સિટીઓમાં રજીસ્ટ્રારની જગ્યાઓ ભરવા અંગે

સરકારી ઇજનેરી કોલેજો ખાતે ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિદ્યાશાખામાં ફરજ બજાવતા સહપ્રાધ્યાપકોની બઢતી

સરકારી ઇજનેરી કોલેજો ખાતે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કન્ટ્રોલ ઇજનેરી વિદ્યાશાખામાં ફરજ બજાવતા સહપ્રાધ્યાપકોની બઢતી

નોટીફીકેશન : એસ. એન. ડી. ટી. વુમન્સ યુનિવર્સિટી, મુંબઇ સંલગ્ન રાજ્યની કોલેજોને રાજ્ય સરકાર ધ્વારા સ્થાપિત યુનિવર્સિટી સાથેનું જોડાણ મંજુર કરવા બાબત

જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિ/ સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુંક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત

Notification: Appointment of the Vice Chancellor of the Gujarat University

Notification: Appointment of the Vice Chancellor of the Gujarat University

પ્રેસનોટ: રાજય સરકાર ધ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે શ્રી આદેશપાલ, પ્રોફેસર અને હેડ ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લીશ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની નિમણુંક.

પ્રેસનોટ: 2013 ની એન્જીનીયરીંગ અને ફાર્મસીના એડમીશન અંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ધ્વારા કરવામાં આવેલ જાહેરાત

DEO-DPEO transfer order

Presentation and Brief Guidelines for Shala Pravesh Utsav and kanya Kelvni

એ. ટી. ડી અને ફાઇન આર્ટ્સના કોર્ષ માં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાતમાં સુધારા બાબત

માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા – 2012 નું એકંદર પરિણામ 69.10 ટકા

SSC Result 2012 Booklet

બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દૂ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો

Kanya Kelavni Rath Yatra and Shala Praveshotsav shall be organized durning 14th ,15th & 16th June-2012 and 28th ,29th & 30th June-2012 in rural areas and urban areas respectively

Press Note: Appointment of Dr. Vempaty Kutumba Sastry as Vice Chancellor

જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત

બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દુ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત

બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળાઓની વ્યવસ્થાપન નીતિ નક્કી કરવા બાબત

Teachers of Government Secondary and Higher Secondary Schools (Procedure for Selection) Rules, 2012

રાજ્યમાં જુન -૨૦૧૧ થી RMSA યોજના અંતર્ગત નવી શરૂ કરેલી સરકારી માધ્યમિક શાળાઓં માટે આચાર્ય થતા શિક્ષણ સહાયકની જગ્યાઓં મંજુર કરવા બાબત.

આદર્શ શાળાઓ (મોડેલ ડે સ્કુલ) – સ્થળ પસંદગી બાબત --

નોન ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટેડ શાળા તરીકે મંજુરી આપવા અંગેના માપદંડ નક્કી કરવા માટે માન. મંત્રીશ્રીઓની પેટા સમિતિની રચના બાબત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-2005 (સુધારેલા) માં વિનિયમ-૨૦ માં સુધારો કરવા બાબત

પુસ્તક વિતરણ