પૃષ્ઠો

મંગળવાર, 18 ડિસેમ્બર, 2012

શિક્ષણ મેળવવાનો અધિકાર 
ઠરાવો
નં.
ઠરાવ ક્રમાંકઠરાવની વિગતતારીખ
૧
પીઆરઇ-૧૧૧૦-સીંગલફાઇલ ક્રમાંક:૧૧-ક પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકઓની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબત.તા. ૨૫-૫-૨૦૧૦
૨
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-કપ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.તા. ૧૫-૪-૨૦૧૦
૩પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત. તા.૧૮-૨-૨૦૧૧
૪પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળાઓને કેપીટેશન ફી લેવા પ્રતિબંધ મૂકવા બાબત.-
૫પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ.તા.૧૮-૨-૨૦૧૧
૬પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધતા.૧૮-૨-૨૦૧૧
૭પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે તા.૧૮-૨-૨૦૧૧
૮પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે.તા.૧૮-૨-૨૦૧૧