પૃષ્ઠો

મંગળવાર, 30 ઑક્ટોબર, 2012

એનરોલમેન્ટ ફી અને રજીસ્ટ્રેશન ફી માટેની સુચના
ઓનલાઇન રજીસ્ટ્રેશનના મેનુબારમાાં PAYMENT પર કલીક કરવાનુાં રહેશે. તેમાાં એનરોલમેન્ટ ફી માટે ધોરણ ૮/૯ માાં નવા દાખલ થયેલા ઉમેદવારની સાંખ્યા એન્ટર કરવાની રહેશે. બાદમાાં સ્ટ્કુલ રજીસ્ટ્રેશન ફી માાં માન્ય વર્ગોની સાંખ્યા (NO.OF. CLASSES) ENTER કરવાનુાં રહેશે. ત્યાર બાદ SAVE કરવાનુાં રહેશે. પછી ચલન OPTION ક્લીક કરી ચલન જનરેટ કરવાનુાં રહેશે. તેની 4 કોપી પ્રિન્ટ કરી ફી ભરવા બેંકમાાં આપવાની રહેશે.
અગત્યની સૂચના :
માચચ- 2013 થી ઓનલાઇન આવેદનપત્ર ભરવા નુાં િથમ વખત શરુ કરવા માાં આવતા શાળાઓને પડતી મુશ્કેલીને ધ્યાને લેતા ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો સમયર્ગાળો 30 દદવસ વધારવાનો નક્કી કરવામાાં આવેલ છે. એટલે કે તારીખ 31-10-2012 ના બદલે 30-11-2012 સુધી લેટ ફી વર્ગર ભરી શકાશે. ત્યાર પછી
તારીખ 01-12-2012 થી 10-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 50/- તારીખ 11-12-2012 થી 20-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 100/-
તારીખ 21-12-2012 થી 31-12-2012 સુધી ઉમેદવાર દીઠ રૂપ્રપયા 200/- લેખે લેટ ફી ભરવાની રહેશે.
ભરેલા આવેદનપત્રો ની ફાઇલો જજલ્લાના પ્રવતરણ કેન્રો પર તારીખ 06-12-2012 ગુરુવાર ના રોજ સ્ટ્વીકારવા માાં આવશે, જેની ખાસ નોંધ લેવી.