પૃષ્ઠો

મંગળવાર, 18 ડિસેમ્બર, 2012

વિઘાલક્ષ્મી યોજના

વિઘાલક્ષ્મી યોજના
કન્યા શિક્ષણનું ધ્યેય સાકાર કરવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલઃ
. ગ્રામ્ય કક્ષાએ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.
. આ યોજનામાં ૩૫% થી નીચે સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોને આવરી લેવામાં આવે છે.
. આ યોજનામાં પહેલા ધોરણમાં પ્રવેશ પામતી કન્યાને રૂ. ૨૦૦૦/- ના નર્મદા શ્રીનિધિના બોન્ડ આપવામાં આવે છે, તેમજ ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરતાં કન્યાને વ્યાજ સહિતની રકમ ચુકવવામાં આવે છે.
. આ યોજના હેઠળ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને ધો. ૧ માં પ્રવેશ વખતે રૂ. ૨૦૦૦/-ના નર્મદા શ્રીનિધિ બોન્ડ આપવામાં આવે છે.
વર્ષ બજેટ જોગવાઈ
(રૂ. કરોડમાં)
મળેલ દાનની રકમ
(રૂ. કરોડમાં)
રકમ
(રૂ. કરોડમાં)
ખરીદવામાં
આવેલ બોન્ડની સંખ્યા
૨૦૦૨-૦૩ ૧૦.૦૦ ૧.૯૮ ૧૧.૯૮ ૧,૧૦,૮૨૯
૨૦૦૩-૦૪ ૧૫.૦૦ ૧.૮૨ ૧૬.૮૨ ૧,૫૪,૪૫૭
૨૦૦૪-૦૫ ૧૫.૦૦ ૦.૩૬ ૧૫.૩૬ ૧,૩૦,૦૦૦
૨૦૦૫-૦૬ ૧૫.૧૦ - ૧૫.૧૦ ૧,૫૧,૦૩૪
૨૦૦૬-૦૭ ૧૫.૦૦ - ૧૫.૦૦ ૧,૧૬,૩૦૦
૨૦૦૭-૦૮૧૫.૦૦-૧૫.૦૦૧,૪૭,૫૦૬
૨૦૦૮-૦૯૧૫.૦૦ -૧૫.૦૦-
૨૦૦૯-૧૦૧૪.૫૦-૧૪.૫૦-
૨૦૧૦-૧૧૧૩.૦૦-૧૩.૦૦-
૨૦૧૧-૧૨૧૩.૦૦-૧૩.૦૦-
ક્ર.પ્રાશિનિ/ક/વિઘાલક્ષ્મી/૦૪-૦૨/૮૮૧૭/૮૯૬૨
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
બ્લોક નં. ૧૨/૧, જૂના સચિવાલય,
ગુ.રા. ગાંધીનગર. તા. ૨-૬-૦૪