પાવતી
આથી પાવતી લખી
આપવામાં આવે છે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , પાલનપુર દ્વારા (એસ.વી.એસ. મારફત
) આરોગ્ય શિક્ષણ અને જીવન કૈશલ્ય ( એચ.ઈ.એલ.પી.) અંતર્ગત ધોરણ -૯ થી ધોરણ-૧૦ ના
વિધાર્થીઓ માટે સહાભ્યાસ પ્રવૃતિઓના આયોજન , ઈનામ, પ્રમાણપત્ર માટે રૂ. 500/- (અંકે રૂપિયા પાંન સો પુરા) આજ
રોજ મળેલ છે. જેનો ખર્ચ થયેથી યુટિલાઈઝેશન સર્ટિફિકેટ મોકલી આપવામાં આવશે એની
ખાત્રી આપું છું.
સ્થળ= ડીસા
આચાર્ય
તા.૨૯/૦૪/૨૦૧૩ પંચશીલ માધ્યમિક
શાળા,ડીસા
યુટીલાઈઝેશન
પ્રમાણપત્ર
આથી પ્રમાણપત્ર
આપવામાં આવે છે કે જિલ્લા શિક્ષણ અને
તાલીમ ભવન , પાલનપુર દ્વારા (એસ.વી.એસ. મારફત ) આરોગ્ય શિક્ષણ અને જીવન કૈશલ્ય (
એચ.ઈ.એલ.પી.) અંતર્ગત ધોરણ -૯ થી ધોરણ-૧૦ ના વિધાર્થીઓ માટે સહાભ્યાસ પ્રવૃતિઓના
આયોજન , ઈનામ, પ્રમાણપત્ર માટે રૂ. 500/-
(અંકે રૂપિયા પાંન સો પુરા) મળેલ હતા જે રકમ નિરધારીત હેતુ સબબ વપરાશ થયેલ છે.
જેનું આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
સ્થળ= ડીસા આચાર્ય
તા.૨૯/૦૪/૨૦૧૩ પંચશીલ
માધ્યમિક શાળા,ડીસા