પૃષ્ઠો

બુધવાર, 26 ઑગસ્ટ, 2020

મારા વિશે

 મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં મારા મોસાળમાં થયેલ.મારા પરિવારનો પરંપરાગત વ્યવસાય ખેતી અને પશુપાલન છે.મારા પિતાએ પોતે ધોરણ સાત સુધી અભ્યાસ કરી ને ખેતીનો વ્યવસાય અપનાવેલો હતો.  મારું બાળપણ દિયોદર મુકામે આનંદથી  વિત્યું છે. બાળપણમાં ખેતરોમાં ફરવું અને બાળગોઠીયા સાથે તે જમાનાની દેશી રમતો રમવાનો આનંદ આજે પણ યાદ કરીએ તો તે મને ને પ્રફુલિત કરે છે. પિતાજીએ અમો પાંચ ભાઈ અને એક બહેન સારુ શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નો કર્યા હતા. અને તેને પરિણામે અમે બધા આજે સારા વ્યવસાય કરી આનંદથી અમારુ જીવન સુખમાં વિતાવી રહ્યા છીએ. પ્રાથમિક શિક્ષણ  દિયોદરમાં ઘરની સામે આવેલી પ્રાથમિક શાળા નં.૧ માં ધોરણ-૪ સુધી લીધું હતું. ધોરણ-૫થી ધોરણ- ૧૨  સુધીનો અભ્યાસ ગામની તે સમયની એક માત્ર શાળા શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલદિયોદરતા.-દિયોદર માં કર્યો હતો.ધો.૧૦ ની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ-૧૯૮૫  અને એચ.એસ.સી.ની પરીક્ષા માર્ચ- ૧૯૮૭માં ડીસા કેન્દ્રમાં આપીને  પાસ કરી હતી.ત્યાર પછી  શ્રી છોટુભાઈપુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,રાજપીપલા ,જિલ્લો-.નર્મદામાં અભ્યાસ કરી બી.પી.ઈ.ની તાલીમી સ્નાતકની ડિગ્રી બાસ્કેટ બોલ મુખ્ય રમત અને એથ્લેટિક્સ ગૌણ રમત સાથે સને-૧૯૯૦ માં મેળવી હતી તથા ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ખાતે એમ.પી.ઈ.નો અનુસ્નાતક અભ્યાસક્રમ સને ૧૯૯૨ માં પુરો કર્યો હતો. તે સમયે ગુજરાત રાજ્યની એકા માત્ર કોલેજોમાં અભ્યાસ હોસ્ટેલ્માં રહીને કરવાના કારણે મને મોટી સંખ્યામાં મિત્રો મળ્યા હતા. મારા વિદ્યાર્થી કાળ દરમિયાન ખેલ્કુદકબડ્ડી-ખો-ખો, વોલિબોલ, ફૂટ્બોલ અને બાસ્કેટબોલ જેવી વિવિધા રમતોમાં શાલા અને આંતર કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લઈ મનગમતી પ્રવૃતિઓ કરી જીવનમાં આનંદ લીધો હતો તાલીમી સ્નાતક થયા પછી  સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા,પાલનપુર મુકામે ૧૦ ઓકટોબર૧૯૯૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાઈ વ્યવસાયીક  જીવનની શરૂઆત કરી હતી. સરકારી માધ્યમિક શાળાકોલીવાડાતા.સાંતરપુરસરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય,પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર મુકામે અનુક્રમે મદદનિશ શિક્ષક અને મદદનીશ શિક્ષણ.નિરિક્ષક તરીકે  ફરજો બજાવેલ છે.સત્તર- અઢાર વર્ષની સરકારી નોકરી પછી  સને ૨૦૦૮થી પંચશીલ વિદ્યાલયડીસા ખાતે આચાર્ય તરીકે  અનુદાનિત માધ્યમિક શાળામાં જોડાઈ અને આજ દિન સુધી આચાર્યની જગ્યા પર કાર્યરત છું. મારા શિક્ષક તરીકેનાં કાર્યકાળમાં એથ્લેટીકસવોલીબોલકબડ્ડી જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાની અને યુનિવર્સિટી કક્ષાએ રેફરી તરીકે સેવાઓ આપેલ છે. રાષ્ટ્ર કક્ષાની ગ્રામીણ સ્પર્ધામાં હરીયાણા મુકામે ટીમ મેનેજર તરીકે ગુજરાતની ટીમ સાથે ગયેલ છે. તથા લખનૈ (યુ.પી) મુકામે રાષ્ટ્ર કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેમજ રાજય કક્ષાની ઘણી સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે સેવાઓ શિક્ષક તરીકેના સમયમાં આપેલ છે.વિવિદ્ય રમતો રમવી અને વાંચન આ બે મારા જીવનમાં શોખ રહ્યા છે.

          જીવનમાં દરેક તબક્કે મને ખુબ સારા મિત્રો મળ્યા છે. જેનો મને ખુબ આનંદ છે. જીવનમાં યુવાની પછીના પ્રવર્તમાન સમયના પડાવમાં શરીરની ક્ષમતાઓમાં હવે થોડી ઉણપ નો અહેસાસ મને થઈ રહ્યો છે. જીવનના દરેક તબક્કામાં હું પરિવાર અને મિત્રો થકી સતત  નવું શિખતો રહ્યો છું. રમતોના નિયમોતથા કૌશલ્યો અધ્યન કરતાં કરતાં વહિવટી જગ્યાઓ પર કામ કરવાની તક મળતાં વહિવટી પુસ્તકો,ઠરાવો તથા પરિપત્રો નો અભ્યાસ કરવાની ટેવ પડી હતી. તે આજના સોસિયલ મિડિયાના યુગમાં ફેસબુકબ્લોગ, ટ્વીટર જેવા માધ્યમનો ઉપયોગ કરી તે શેર કરી મિત્રોના સંપર્કમાં હમેશાં હુ રહેલો છું. મારી વ્યવસાયીક જીવનની યાત્રામાં બહોળા મિત્રો મળ્યા હતા. અને તેમાંથી મોટા ભાગના મિત્રો વય નિવૃત થઈ ગયા છે. અને જીવનમાં નવા મિત્રો  મારી  વ્યવસાયીક કારકીર્દીના આ છેલ્લા તબક્કામાં મારા જીવન્માં પ્રવેશી રહ્યા છે. મારી ઘટતી શારીરિક અને માનસિક ક્ષમતા વચ્ચે તેમની સાથે મારા વિચારો અને અનુભવો શેર કરવા માટે એક વેબસાઈટ બનાવવાનો વિચાર આવેલ  હતો.વિચારને અમલમાં મુકવા  હુ આ બનાસ જ્યોત વેબ સાઈટ બનાવી નવા મિત્રો વચ્ચે રહેવાનો  એક પ્રયત્ન રૂપે પ્રયાસ કરી રહ્યો છું. હુ માનુ છું કે મારો આ પ્રયાસ મારા મિત્રો ને ઉપયોગી થશે અને તેઓને પસંદ પણ આવશે

આપનો સ્નેહી

નયનજી એ. પરમાર,ડીસા

રવિવાર, 23 ઑગસ્ટ, 2020

મારા વિશે

 મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં થયેલો છે. મારું બાળપણ દિયોદર મુકામે વિત્યું છે.. પ્રાથમિક શિક્ષણ  દિયોદરમાં પ્રાથમિક શાળા નં.૧ માં ધોરણ-૪ સુધી લીધું હતું. ધોરણ 5 થી 12 સુધીનો અભ્યાસ ગામની શાળા શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલ,દિયોદર,તા.-દિયોદર માં કર્યો હતો.ધો.10ની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ-1985 અને એચ.એસ.સી.ની પરીક્ષા માર્ચ- 1987માં પાસ કરી શ્રી છોટુભાઈપુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,રાજપીપલા ,જિલ્લો-.નર્મદામાં અભ્યાસ કરી બી.પી.ઈ.ની તાલીમી સ્નાતકની ડિગ્રી સને-1990માં મેળવી હતી તથા ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ખાતે એમ.પી.ઈ.નો અનુસ્નાતક અભ્યાસક્રમ સને 1992માં પુરો કર્યો હતો.તાલીમી સ્નાતક થયા પછી  સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા,પાલનપુર મુકામે ઓકટોબર, ૧૯૯૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાઈ વ્યવસાયી જીવનની શરૂઆત કરી હતી. સરકારી માધ્યમિક શાળા, કોલીવાડા, તા.સાંતરપુર, સરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય,પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર મુકામે અનુક્રમે મદદનિશ શિક્ષક અને મ.શિ.નિરિક્ષક તરીકે  ફરજો બજાવેલ છે. અને સને ૨૦૦૮થી પંચશીલ વિદ્યાલય,ડીસા ખાતે આચાર્ય તરીકે જોડાઈ અને આજ દિન સુધી આચાર્યની જગ્યા પરા કાર્યરત છું. મારા શિક્ષક તરીકેનાં કાર્યકાળમાં એથ્લેટીકસ, વોલીબોલ, કબડ્ડી જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાની અને યુનિવર્સિટી કક્ષાએ રેફરી તરીકે સેવાઓ આપેલ છે. રાષ્ટ્ર કક્ષાની ગ્રામીણ સ્પર્ધામાં હરીયાણા મુકામે ટીમ મેનેજર તરીકે ગુજરાતની ટીમ સાથે ગયેલ છે. તથા લખનૈ (યુ.પી) મુકામે રાષ્ટ્ર કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેમજ રાજય કક્ષાની ઘણી સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે સેવાઓ શિક્ષક તરીકેના સમયમાં આપેલ છે.વિવિદ્ય રમતો રમવી અને વાંચન આ બે મારા જીવનમાં શોખ રહ્યા છે. . શિક્ષણના પક્ષે સમાજ નવરચના,સમાજ પરિવર્તનની જવાબદારી સોપાયેલ છે. અને તેથી જ શિક્ષકે પણ પરિવર્તનશીલ વિચારોને સાંધી,અપનાવી અને નવી પેઢીમાં ઉતારવાનાં છે. આ માટે સમાજનાં,દેશનાં અને વિશ્વનાં નવા સાંપ્રત પ્રવાહોથી સંપૂર્ણ વાકેફ બનવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય બની ગયું છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે રોજબરોજ કાંઈક નવું આવતું રહે છે. અને માહિતીના જ્ઞાનનો વિષ્ફોટ પણ ચરમસીમાએ પહોચ્યો છે ત્યારે આ નવા પ્રવાહો અને જ્ઞાનથી વિદ્યાર્થીઓને વાકેફ જ નહીં પણ તે પ્રવાહ સાથે ગતિમાન કરવા પડશે તો જ વિશ્વ સાથે આપણે કદમ મિલાવી શકીશું.આપણી પારંપરિક સંસ્કૃતિની કેળવણી સાથે 21મી સદીના નવા પ્રવાહને વિવેકપુર્વક સાંકળી લઈને નૂતન કેળવણીના અગત્યના પાસાને સાંકળવા માટે સદીના નવા પ્રવાહને પિછાણવા ખુબ જરૂરી બન્યાં છે. આ નુતન પ્રવાહો અને પડકારો શિક્ષણ તેમજ મુલ્યાંકન ના સંદર્ભોને આત્મસાત કરવાનું શાળાના વિવિદ્ય અંગો જેવાકે, સંચાલક, આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનિવાર્ય બની રહયું છે. 21મી  સદીમાં નવા જ્ઞાનનો સતત વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે આજના નવા યુગમાં જ્ઞાનયુકત સમાજનો અવિર્ભાવ થયો છે. વિજળીવેગે વધતા અને વારંવાર બદલાતા જતા જ્ઞાન વિજ્ઞાનમાંથી નવી વ્યાખ્યાઓ,નવા શબ્દો, નવા ઉપકરણો, નવી વિચારસરણીઓ,નવીડિઝાઈનો વગેરે ઉત્પન્ન થયા છે. અને સમાજમાં ફેલાય છે તે સાથે વિવિદ્ય વિષયનું કેટલુંક જ્ઞાન જુનુ અને બિન ઉપયોગી થઈ રહયું છે. જુના ઉપકરણો લુપ્ત થઈ રહયાં છે. ત્યારે તેની સાથે તાલ મેળવવા માટે શાળાઓમાં પણ પરિવર્તન લાવવું જરૂરી નહીં પણ આવશ્યક બની ગયું છે. વર્ગખંડોમાં ટોક એન્ડ ચોકની જગ્યાએ નવી નવી શિક્ષણની પધ્ધતિઓ વિકસાવી અને તેને પુરક સાધનોનો ઉપયોગ કરવાની શાળાના કર્મચારીઓ માટે આવશ્યક બની ગયું છે.આ ફેરફારોનાં અનુસંધાને દરેક વ્યક્તિની જવાબદારીઓ પણ બદલાશે જ્ઞાનયુગમાં શિક્ષણના નવા પ્રવાહો તેમજ મુલ્યાંકનના હેતુઓ અંગે બધાજ વિદ્યાર્થીઓ અને કેળવણીકાર સજાગ બને તે માટે પ્રગતિશીલ કેળવણીની યોજનાઓ ઘડવી પડશે અને રોજબરોજની શિક્ષણની પ્રવિધિઓ કેટલાક પાયાના ફેરફાર કરવા પડશે અને વર્ગખંડ માં કોમ્પ્યુટર,ઈન્ટરનેટ,લેપટોપ,એનીમેશન એજ્યુકેશન, સ્લાઈડોનો ઉપયોગ કરીને શિક્ષણ આપવાનું શિક્ષકો માટે આવશ્યક બની રહેશે અને તે માટે સજાગ બની પોતાને અપગ્રેડ બનાવવાની આજના સમયની પહેલી જરૂરીયાત હોય છે. તે સમયે મે વાંચેલા અને મારા ધ્યાનમા આવેલા અગત્યના પત્રો,પરિપત્ર અને ઠરાવોબધાને સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટે ઓનલાઈન લાઈબ્રેરીના સ્વરૂપે  આ સાઈટ પરા મુક્વાનો નમ્ર પ્રયાસ કરેલ છે. મને આશા છે કે આ સાઈટના  મુલાકાતીને ઉપયોગી થશે. 

     નયન પરમાર, ડીસા, જિલ્લો- બનાસકાંઠા 

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2018

રોસ્ટર રજીસ્ટર

પરિપત્રો અને ઠરાવોરોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવા બાબત પરિપત્ર ક્રમાંક : પવટ-૩૧૦૫-૧૧૭-આર રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવા બાબત પરિપત્ર ક્રમાંક : પવટ/૩૧૦૦/૨૪૯/૨ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોને જતી પ્રમાણપત્રો આપવામાં તકેદારી અને ચોકસાઈ રાખવા બાબત ઠરાવ ક્રમાંક :સશપ-૧૪૦૨-૧૪૪૪-અ અનુસૂચિત જાતિ  અને સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગો માટે નોકરીમાં અનામતને લગતી રાજય સરકારની નીતિના ઘડતરની કામગીરી સામાન્‍ય વહીવટ વિભાગ ધ્‍વારા હાથ ધરવામાં આવે છે. જયારે આ નીતિના અમલીકરણ/મોનીંટરીગની કામગીરી સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ ધ્‍વારા કરવામાં આવે છે.શ્રી આર.કે.સભરવાલા વિરુધ્‍ધ પંજાબ સરકાર અને અન્‍યના કેસમાં નામદાર સર્વોચ્‍ચ અદાલતના ચુકાદા અનુસાર સરકારી સેવાઓમાં ખાલી જગ્‍યા આધારિત રોસ્‍ટરના સ્‍થાને જગ્‍યા આધારિત રોસ્‍ટર અમલમાં આવતા તે મુજબ સામાન્‍ય વહીવટ વિભાગના તા.૮-૩-૧૯૯૯, તા.૫-૯-૨૦૦૦ ના ઠરાવથી જરૂરી હુકમો બહાર પાડવામાં આવ્‍યા છે.અનામતની ટકાવારી
રાજય કક્ષાએ સીધી ભરતીથી ભરવાની થતી વર્ગ-૧ થી વર્ગ-૪ ની જગ્‍યાઓમાં અનુસૂચિત જાતિ માટે ૭ ટકા, અનુસુચિત જનજાતિ માટે ૧૫ ટકા અને સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગો માટે ૨૭ ટકા પ્રમાણે જયારે બઢતીથી ભરવાની થતી વર્ગ-૧ થી વર્ગ-૪ની જગ્‍યાઓ માટે અનુસૂચિત જાતિ માટે ૭ ટકા, અને અનુસૂચિત જનજાતિ માટે ૧૫ ટકા પ્રમાણે રોસ્‍ટર ક્રમાંકો નિયત કરવામાં આવેલા છે. જયારે જિલ્લા કક્ષાએ વર્ગ-૩ અને વર્ગ-૪ માટે જે તે જિલ્લાની વસતિને ધ્‍યાને લઇ જે તે જિલ્લાની ટકાવારી મુજબ રોસ્‍ટર ક્રમાંકો નિયત કરવામાં આવેલા છે.
સામાન્‍ય વહીવટ વિભાગના તા.૨૨-૪-૮૩ ના ઠરાવ ક્રમાંકઃપવસ-૧૧૮૩-૮૨૫-ગ.૩ સાથેના પરિશિષ્‍ટ-૧ મુજબ રોસ્‍ટર રજીસ્‍ટરનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે જે નીચે મુજબ છે.નમુનો
આગળના વર્ષો આગળ ખેંચેલી અનામત જગ્‍યાઓકાયમી/હંગામી કરવામાં આવેલ ભરતીની વિગતઅનુ.જાતિઅનુ. જન જાતિસા.શૈ.પ.વ.શા.ખો.ખાં.ભરતીનું વર્ષરોસ્‍ટર અને ક્રમલાગુ પડતા રોસ્‍ટર પ્રમાણે સામાન્‍ય / અ.જા./અ.જ.જા./ સા.શૈ.પ.વ./શા.ખો.ખાં માટે અનામતનિમણુંક કરવામાં આવેલ વ્‍યકિતનું નામવ્‍યકિતની નિમણુંક તારીખઅ.જા./ અ.જ.જા./ સા.શૈ.પ.વ./ શા.ખો.ખાં. માંથી  કોઇ ન હોય તો એકેય નથી એમ જણાવોઅનુ.જાતિઅનુ. જન જાતિસા.શૈ.પ.વ.શા.ખો.ખાં.નિમણુંક સત્તા અધિકારીની સહી.વિશેષ નોંધ૧૨૩૪પ૬૭૮૯૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬                
ઉકત નમુનામાં સામાન્‍ય વહીવટ વિભાગના તા.૮-૩-૯૯ ના ઠરાવ ક્રમાંકઃ પવસ-૧૬૯૬-૮૭૮-ગ.૪ ની જોગવાઇ મુજબ તા.૮-૩-૯૯ ના રોજ જે તે સંવર્ગમાં જે કર્મચારી/અધિકારીઓ ખરેખર ફરજ બજાવતા હોય અને ત્‍યારબાદ નિમણુંક પામેલ હોય તેઓના નામો રોસ્‍ટર રજીસ્‍ટરમાં દર્શાવવાના રહેશે. તા. ૮-૩-૯૯ ની સ્‍થિતિએ બઢતી, નિવૃતિ, અવસાન, રાજીનામુ વગેરેના કારણે સંવર્ગ છોડી દીધેલ હોય તેઓના નામ નવા રોસ્‍ટર રજીસ્‍ટરમાં દર્શાવવાના રહેશે નહિ. આ કાર્યવાહી સબંધિત સંવર્ગમાં તા. ૮-૩-૯૯ ના રોજ ફરજ બજાવતા કર્મચારીઓમાંથી સૌથી પ્રથમ નિમણુંક મેળવનારથી શરૂ કરીને તા.૮-૩-૯૯ ની સ્‍થિતિએ સંવર્ગમાં હોય તેવા તમામ કર્મચારીઓની રોસ્‍ટરના દરેક ક્રમાંક સામે હાજર થયા તારીખના ક્રમ મુજબની ગોઠવણી કરવાની રહેશે અને દરેક રોસ્‍ટર ક્રમાંક સામે ગોઠવેલ કર્મચારી જે જાતિ વર્ગના હોય તે પ્રમાણેની બંધ બેસતી અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પ.વર્ગ, સામાન્‍ય વર્ગથી વપરાયેલ તેવી નોંધ કરવાની રહેશે. જો કોઇ વધારા હોય તો તેને ભવિષ્‍યની નિમણુંકો સામે સરભર કરવાના રહેશે અને હાલની નિમણુંકોમાં ફેરફાર કરવાનો રહેશે નહિ.

રોસ્‍ટર રજીસ્‍ટરો અલગ અલગ બનાવવા
સંવર્ગવાર સીધી ભરતી/બઢતીના અલગ અલગ રોસ્‍ટર રજીસ્‍ટરો બનાવવાના રહેશે. મંજુર થયેલ જગા જેટલા જ રોસ્‍ટર ક્રમાંક દર્શાવવાના રહેશે. જે તે સ્‍થિતિએ ભરેલી જગ્‍યા ઉપર જે તે જાતિની ટકાવારી મુજબ ભરવાપાત્ર જગ્‍યાઓની ગણતરી કરવાની રહેશે.રોસ્‍ટર રજીસ્‍ટર નિભાવવા અને પ્રમાણિત કરવા
સરકારી તેમજ ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્‍થાઓ, પંચાયત સેવા, રાજય સરકાર હસ્‍તકના બોર્ડ/કોર્પોરેશનો જાહેર સાહસો વૈધાનિક સંસ્‍થાઓ, શાળા, મહાશાળાઓ, વિશ્વવિધાલયો, સરકારી સંસ્‍થાઓ,  મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના રોસ્‍ટર રજીસ્‍ટરો જે તે કચેરીના નિમણુંકી અધિકારીએ નિભાવવાના રહે છે અને રોસ્‍ટર રજીસ્‍ટરોની ચકાસણી માટે આ વિભાગના તા.૧૦ -૬-૨૦૦૨ ના પરિપત્રથી પોસ્‍ટ બેઇઝ પત્રક અને ચેકલીસ્‍ટ તેમજ તા.૨૮-૧૧-૦૫ ના પરિપત્રથી પરિશિષ્‍ટ-૩ તારીજ , પત્રક-ક-ખ-ગ બહાર પાડવામાં આવેલ છે, આ પત્રકોમાં સંપૂર્ણ વિગતો ભરી રોસ્‍ટર રજીસ્‍ટર સાથે જે તે કચેરીના રજીસ્‍ટરો સબંધિત વિભાગના રોસ્‍ટર સંપર્ક અધિકારી મારફતે પ્રમાણિત કરી રજીસ્‍ટરો અત્રે મળ્‍યેથી ચકાસણી કરી પ્રમાણિત કરવામાં આવે છે.સંપર્ક અધિકારીશ્રીઓ
દરેક વિભાગમાં વહીવટી કામગીરી સંભાળતા અધિકારીને તે વિભાગ અને વિભાગ હેઠળના વહીવટી નિયંત્રણ હેઠળના બધા ખાતા/કચેરીઓના મહેકમ અને સેવાઓમાં અ.જા, અ.જ.જા, સા.શૈ.પ.વર્ગ તેમજ શા.ખો.ખા.ના ઉમેદવારોના પ્રતિનિધિત્‍વને લગતી બાબતો અંગે સંપર્ક અધિકારી તરીકે કામગીરી બજાવવા નિયુકત કરવામા આવે છે. રોસ્‍ટર રજીસ્‍ટરોની વાર્ષિક તપાસણી કરવી એ સંપર્ક અધિકારીની ફરજો પૈકીની એક ફરજ છે.શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્‍યકિતઓ માટે અનામત
સામાન્‍ય વહીવટ વિભાગના તા.૪-૫-૨૦૦૨ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર- ૧૦૨૦૦૨-જીઓઆઇ-૭- ગ.૨ માં શા.ખો.ખાં. ધરાવતી વ્‍યકિતઓ માટે રાજય સરકારની સેવાઓમાં વર્ગ-૧ થી ૪ માં ૩ ટકા અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કુલ-૧૦૦ જગામાં શા.ખો.ખાં. માટે રોસ્‍ટર ક્રઃ ૩૪, ૬૮, ૧૦૦ નિયત કરવામાં આવેલ છે. તેમાં શા.ખો.ખાં. ને જે તે જાતિમાં ગણતરીમાં લેવાના રહે છે. વિકલાંગ વ્‍યકિત ( સમાન તક, હક, રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી) અધિનિયમ,૧૯૯૫ની કલમ-૩૩ માં કરાયેલ જોગવાઇ મુજબ, વિકલાંગ વ્‍યકિતઓ માટે સરકારી નોકરીઓમાં ૩ ટકા જગ્‍યા અનામત રાખવાની રહે છે. રાજય સરકારના વિવિધ સંવર્ગો પૈકી કઇ જગ્‍યાઓમાં કઇ વિકલાંગતા ધરાવતી અશકત વ્‍યકિત ચાલી શકે અને કઇ જગ્‍યાઓમાં અશકત વ્‍યકિત ચાલી શકે તેમ નથી તે અંગે નવી સુધારેલ યાદીઓ ભારત સરકારના તા. ૧૮-૦૧-૨૦૦૭ ના ગેઝેટ થી પ્રસિધ્‍ધ કરવામાં આવી છે. આ યાદી ભારત સરકારની વેબસાઇટwww.ccdisabilities.nic.inwww.socialjustice.nic.in પર ઉપલબ્‍ધ છે.
ભારત સરકાર ધ્‍વારા નિયત કરાયેલ વિકલાંગતા મુજબ રાજય સરકારના સંવર્ગોમાં જગ્‍યાઓ અનામત રાખવી. આ માંથી મુકિત મેળવવાની હોય તો, તા. ર૯-૦૫-૨૦૦૬ ના પરિપત્ર ક્રમાંકઃઅપગ-૧૦૨૦૦૪૩-આઇ.પપ- છ.૧ મુજબ નિયત નમૂનામાં અગ્રસચિવશ્રી, સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અધ્‍યક્ષસ્‍થાને બનેલ તજજ્ઞ સમિતિને પુરતા કારણો સાથે મુકિત માટે દરખાસ્‍ત કરવી.ગુણવત્તાના ધોરણે નિમણુંક
સીધી ભરતીમાં અનુ.જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારો તા.૪-૬-૮૬ થી ગુણવત્તાના ધોરણે પસંદગી પામેલ હોય અને સા.શૈ.પ.વ.ના ઉમેદવારો તા.૨૦-૫-૯૩ થી ગુણવત્તાના ધોરણે પસંદગી પામેલ હોય તો તેઓને બિન અનામત ગણવાના રહે છે.ઘટ/બેકલોગ 
અનામત વર્ગોમાં નિયત થયેલી ટકાવારી મુજબ અનામત વર્ગોના કર્મચારી/ અધિકારી ઉપલબ્‍ધ ન થાય તો સીધી ભરતીના કિસ્‍સામાં બે પ્રયત્‍નોને અંતે અને બઢતીના કિસ્‍સામાં ત્રણ બઢતી પ્રસંગો પછી પણ જગ્‍યા ભરાયેલ ન હોય તો આગળ ખેચવામાં આવેલી આ જગ્‍યાઓ બેકલોગ ગણાય છે.
ખરેખર ભરેલી જગામાં જે તે કેટેગરીની ટકાવારી મુજબ ભરવાપાત્ર જગ્‍યા અને ભરેલી જગ્‍યાની ગણતરી કરી વધ/ઘટ કાઢવામાં આવે છે. રોસ્‍ટર રજીસ્‍ટરના નમુનાના કોલમ નં.૧૬ માં કોઇપણ કારણસર સંવર્ગ છોડી ગયેલ હોય તેની તારીખ સાથે વિગતો લખવાની રહે છે.૨ થી ૧૪ જગ્‍યા સુધીના સંખ્યાબળ માટે અનામત 
સામાન્‍ય વહીવટ વિભાગના તા.૫-૯-૨૦૦૦ ના ઠરાવ મુજબ ૧૪ જગ્‍યાઓ સુધીના સંખ્યાબળ માટે રાજય કક્ષાએ સીધી ભરતી માટે પરિશિષ્‍ટ-૪ અને બઢતી માટે પરિશિષ્‍ટ-૬ મુજબ રોસ્‍ટરનો અમલ કરવાનો રહેશે. અનામત/રોસ્‍ટરનો ઉમેદવારોને લાભ મળે તે માટે રોસ્‍ટર ક્રઃ ૧૫ સુધી ઉપયોગ કરવાનો રહે છે. અને તેમાં વધ/ઘટ કાઢવામાં આવે છે. સા.શૈ.પ.વ. માટે તા.૧-૪-૭૮ થી અનામત લાગુ પડેલ છે. આથી  તા.૧-૪-૭૮ પહેલાં નિમણુંક પામેલ આ જાતિના ઉમેદવારોને બિન અનામત તરીકે દર્શાવવાના રહે છે. સા.શૈ.પ.વ.ના જે કર્મચારીઓ નિમણુંક તારીખ પછી સા.શૈ.પ.વ.ની યાદીમાં સમાવિષ્‍ટ થયેલ હોય તેઓને બિન અનામત દર્શાવવાના રહે છે.ઉપર્યુકત વિગતે રોસ્‍ટર રજીસ્‍ટર તેમજ આ વિભાગના તા.૧૦/૬/૨૦૦૨ના પરિપત્ર ક્રમાંક:-પવટ/૩૧૦૦/૨૪૯/આર સાથેના પરિશિષ્ટ-૨ (ચેકલીસ્ટ), જગ્યાઓ આધારિત પત્રક અને તારીખ:-૨૮/૧૧/૨૦૦૫ના પરિપત્ર ક્રમાંક:-પવટ/૩૧૦૫/૧૧૭/આર સાથેના પરિશિષ્ટ-૩ (તારીજ), પત્રક-ક,ખ,ગ માં જરૂરી વિગતોની ચકાસણી કરી ઘટ/બેકલોગ શોધી સત્‍વરે આ ઘટ/બેકલોગ પૂર્ણ કરવાના રીમાર્કસ સાથે અત્રેથી રજીસ્‍ટર પ્રમાણિત કરવામાં આવે છે.
 

શુક્રવાર, 12 જુલાઈ, 2013

બનાસ જ્યોત -નયન પરમાર

 આ બ્લોગ પર માહિતી વિગતવાર  સર્ચ કરતાં વખતે વચ્ચે http://www.awardspace.com નું પેજ આવી જતુ હોવાથી નવી માહિતી અપલોડ કરવામાં આવતી નથી તેથી નવી માહિતી જોવા માટે નિચેની લિક પર ક્લિક કરો
બનાસ જ્યોત -નયન પરમાર

શનિવાર, 11 મે, 2013

પમિત્રો આ બ્લોગને જોવામાં મુસ્કેલી પડતી હોવાથી આ બ્લોગની તમામ માહિતી નવા બ્લોગ પર અલોડ કરેલ છે તે
જોવા માટે ક્લિંક કરો  નિચ
http://nayandisa.blogspot.in/

શનિવાર, 4 મે, 2013

શિક્ષણ જગત - નયનની નજરે

 

શિક્ષણ જગત - નયનની નજરે બ્લોગ www.awardspace.com 

દ્વારા લિંકિગ કરેલ છે .તેથી તેના ઉપયોગ કર્તા તેનો ઉપયોગ કરી 

શકતા નથી તેથી હવે પછી નવી માહિતી    

http://nayandisa.blogspot.in/  પર જોવાનું રાખવું 

રવિવાર, 28 એપ્રિલ, 2013

યુટીલાઈઝેશન પ્રમાણપત્ર





પાવતી

                               આથી પાવતી લખી આપવામાં આવે છે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , પાલનપુર દ્વારા (એસ.વી.એસ. મારફત ) આરોગ્ય શિક્ષણ અને જીવન કૈશલ્ય ( એચ.ઈ.એલ.પી.) અંતર્ગત ધોરણ -૯ થી ધોરણ-૧૦ ના વિધાર્થીઓ માટે સહાભ્યાસ પ્રવૃતિઓના આયોજન , ઈનામ, પ્રમાણપત્ર  માટે રૂ. 500/- (અંકે રૂપિયા પાંન સો પુરા) આજ રોજ મળેલ છે. જેનો ખર્ચ થયેથી યુટિલાઈઝેશન સર્ટિફિકેટ મોકલી આપવામાં આવશે એની ખાત્રી આપું છું.

સ્થળ= ડીસા                                                     આચાર્ય
તા.૨૯/૦૪/૨૦૧૩                                     પંચશીલ માધ્યમિક શાળા,ડીસા


યુટીલાઈઝેશન પ્રમાણપત્ર

                               આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , પાલનપુર દ્વારા (એસ.વી.એસ. મારફત ) આરોગ્ય શિક્ષણ અને જીવન કૈશલ્ય ( એચ.ઈ.એલ.પી.) અંતર્ગત ધોરણ -૯ થી ધોરણ-૧૦ ના વિધાર્થીઓ માટે સહાભ્યાસ પ્રવૃતિઓના આયોજન , ઈનામ, પ્રમાણપત્ર  માટે રૂ. 500/- (અંકે રૂપિયા પાંન સો પુરા) મળેલ હતા જે રકમ નિરધારીત હેતુ સબબ વપરાશ થયેલ છે. જેનું આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

સ્થળ= ડીસા                                                     આચાર્ય
તા.૨૯/૦૪/૨૦૧૩                                     પંચશીલ માધ્યમિક શાળા,ડીસા





























ગુરુવાર, 25 એપ્રિલ, 2013

શિક્ષણ જગત- બનાસકાંઠા

 શિક્ષણ જગતના એકાઉન્ટમાં 5000 કરતાં વધુ ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી શકાતી ન હોવાથી ફેસબુક પરનું નવુ ગ્રુપ પર ક્લિંક કરી જોડાઈ શકોશો
http://www.facebook.com/groups/nayandeesa/

બુધવાર, 24 એપ્રિલ, 2013

માહિતી અએપ્રિલ -2013

પરીપત્રો -અએપ્રિલ-2013 સુધી

બનાસગંગા શિક્ષણ

 માસિક અંક વાંચવા નિચેની લિંક પરક્લિક કરો 
બનાસગંગા શિક્ષણ માસિક અંક વાંચો 

શનિવાર, 30 માર્ચ, 2013

મહેનતાણાના દર

મહેનતાણાના દર પરીક્ષા-એસ એસ સી/ એચ એસ સી

માહિતી અધિકાર કાયદો - જાહેરનામું

માહિતી અધિકાર કાયદો - જાહેરનામું 
ફોર્મ ક 

ફોર્મ ખ 

ફોર્મ ગ     

માહિતી મેળવવાનો અધિનિયમ -2010

માહિતી મેળવવાનો અધિનિયમ -2010

kopi blok


<script language="JavaScript">
var message="Do Not Copy This Blog Thanks.!";
///////////////////////////////////
function clickIE() {if (document.all) {alert(message);return false;}}
function clickNS(e) {if
(document.layers||(document.getElementById&&!document.all)) {
if (e.which==2||e.which==3) {alert(message);return false;}}}
if (document.layers)
{document.captureEvents(Event.MOUSEDOWN);document.onmousedown=clickNS;}
else{document.onmouseup=clickNS;document.oncontextmenu=clickIE;}

document.oncontextmenu=new Function("return false")
// -->
</script>
<script type="text/javascript">

/***********************************************
* Disable select-text script- © Dynamic Drive (www.dynamicdrive.com)
* This notice MUST stay intact for legal use
* Visit http://www.dynamicdrive.com/ for full source code
* Modified here to exclude form tags properly, cross browser by jscheuer1
***********************************************/

//form tags to omit:
var omitformtags=["input", "textarea", "select"]

function disableselect(e){
for (i = 0; i < omitformtags.length; i++)
if (omitformtags[i]==(e.target.tagName.toLowerCase()))
return;
return false
}

function reEnable(){
return true
}

function noSelect(){
if (typeof document.onselectstart!="undefined"){
document.onselectstart=new Function ("return false")
if (document.getElementsByTagName){
tags=document.getElementsByTagName('*')
for (j = 0; j < tags.length; j++){
for (i = 0; i < omitformtags.length; i++)
if (tags[j].tagName.toLowerCase()==omitformtags[i]){
tags[j].onselectstart=function(){
document.onselectstart=new Function ('return true')
}
if (tags[j].onmouseup!==null){
var mUp=tags[j].onmouseup.toString()
mUp='document.onselectstart=new Function (\'return false\');\n'+mUp.substr(mUp.indexOf('{')+2,mUp.lastIndexOf('}')-mUp.indexOf('{')-3);
tags[j].onmouseup=new Function(mUp);
}
else{
tags[j].onmouseup=function(){
document.onselectstart=new Function ('return false')
}
}
}
}
}
}
else{
document.onmousedown=disableselect
document.onmouseup=reEnable
}
}

window.onload=noSelect;
</script>

સોમવાર, 18 માર્ચ, 2013

માધ્યમિક પરીપત્રો

 બોર્ડ પરિક્ષા મહેનતાણા ના દર
  ccc મુદત વધારો ૩૧/૩/૨૦૧૩
 એલ.ટી.સી બ્લોક... મુદત વધારો પરિપત્ર
  ઇ.ડી.એન ફોર્મ
 પરિશિષ્ટ ૧૫ એસ.એસ.સી ફાઇલ
 પરિશિષ્ટ ૫ એસ.એસ.સી ફાઇલ
   RMSA તાલિમ તારીખ ફેરફાર
 ધોરણ ૧૦ પ્રવેશિકા  વિતરણ તા.૫/૧/૨૦૧૩
 dis patrak ALL
  dis patrak 1 to 4
 મોંઘવારી એરિયર્સ નિં પત્રક જૂલાઇ ૧૨ થી
 રોસ્ટર ફોર્મ પત્રક- ખ
  રોસ્ટર ફોર્મ પત્રક- ક
  રોસ્ટર ફોર્મ પત્રક- ગ
   રોસ્ટર ફોર્મ પરિશિષ્ટ ૩
   માધ્યમિક વિભાગ રોસ્ટર રજીસ્ટર અંગેનું માર્ગદર્શન                                                                         
 એસ,એસ,સી ફોર્મ્સ સુધારા યાદી અંગે બોર્ડની  press note
  ધોરણ ૧૨ પ્રથમ ક્રમિક વર્ગ વધારો... કમિશ્નર કચેરીની યાદી..s.અમરેલી જિલ્લો
  DOWNLOAD FONT LMG ARUN
  વર્ગવધારા નામંજુરી સામે અપીલ ની જોગવાઇ
   શાળા સમય  અંગેનો પરિપત્ર
 ટ્રાવેલીંગ એલાઉન્સ ના સુધારેલા દરો  પરિપત્ર  તા.૩/૧૦/૨૦૧૨
  ચાર્જ એલાઉન્સ ના સુધારેલા દરો  પરિપત્ર  તા.૩/૧૦/૨૦૧૨
 ટી.એ.ડી.એ ના સુધારેલા દરો  પરિપત્ર  તા.૩/૧૦/૨૦૧૨
 ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર પરિપત્ર  તા.૩/૧૦/૨૦૧૨
 મોંઘવારી વધારો ૧/૭/૧૨ થી
 મેડીકલ એલાઉન્સ માં વધારો..૩/૧૦/૧૨
 જી.પી.એફ વાર્ષિક સ્લીપ માટેનો પ્રોગ્રામ
 જી.પી.એફ નાં વ્યાજ દર ૧૯૬૪/૬૫ થી
 ધોરણ ૧૦ પરિક્ષા... પાર્ટ એ.. સમયમાં ફેરફાર પરિપત્ર