પૃષ્ઠો

સોમવાર, 31 ડિસેમ્બર, 2012

પ્રાથમિક શિક્ષણ

પ્રાથમિક શિક્ષણ

.કન્‍યા કેળવણી

.વર્ગખંડોનું બાંધકામ

.શાળા-સ્‍વચ્‍છતા સંકુલોનું બાંધકામ

.શાળા-આરોગ્‍ય તપાસણી કાર્યક્રમ

.વિદ્યાસહાયકોની ભરતી

.ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્‍ય ગાથા



માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગ

.બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ


.કન્‍યા કેળવણી

.વર્ગખંડોનું બાંધકામ

.શાળા-સ્‍વચ્‍છતા સંકુલોનું બાંધકામ

.શાળા-આરોગ્‍ય તપાસણી કાર્યક્રમ

.વિદ્યાસહાયકોની ભરતી

.ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્‍ય ગાથા



માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગ

.બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ

મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો

મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો
.ગ્રામ્યવિસ્તારની તેમજ ગરીબ મહિલાઓને સ્વનિર્ભર કરવા ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા મહિલાઓ માટે હોમ એપ્લાયન્સિસ રીપેર, ફુડ પ્રોસેસિંગ, ઇમિટેશન જ્વેલરી, કાર્ડ બોર્ડ વર્ક એન્ડ બુક બાઇન્ડિંગ, ફેશનડિઝાઇન, જરીક્રાફ્ટ એન્ડ જરદોશી વર્ક રેક્ઝીન, બેગ મેકિંગ હાઉસ કીપિંગ ગારમેન્ટ મેકિંગ અન્ડ એમ્બ્રોડરી અને ફેન્સી વર્ક જેવા નવા કોર્સ ડિઝાઇન કરવામાં આવેલા છે. જેના દ્વારા આશરે ૩૫૦૦૦ મહિલાઓમાં સ્વરોજગારી અને સ્વ.ઉદ્યોગની ક્ષમતા કેળવવામાં આવશે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમને મળતી કેન્દ્રીય પુરસ્કૃત યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ચલાવવામાં આવનાર મહિલાઓના ઉત્કર્ષ માટેના ફંડ થકી આ યોજનાનું અમલરીકરણ કરવામાં આવી રહ્યુ છે.

સોમવાર, 24 ડિસેમ્બર, 2012

રાષ્ટ્રીય પુરસ્કારીત શિક્ષકો

પ્રાથમિક શિક્ષણ

વિદ્યાર્થી અને માતા-પિતા


arrowએસ.એસ.સી. પછી કારકીર્દિ
arrowએચ.એસ.સી. પછી કારકીર્દિ
arrowકારકીર્દિ પસંદ કરવા માટે માર્ગદર્શન
arrowપ્રવેશ ફોર્મ ભરવા માટે માર્ગદર્શન
arrowવિદેશમાં અભ્યાસ
arrowપ્રશ્ન બેન્ક
arrowઇન્ટરવ્યુમાં સફળ થવા માટે સૂચના
arrowઇન્ટરવ્યુમાં ખૂબ વારંવાર પુછાતા પ્રશ્નો
arrowરૂપરેખા તૈયાર કરવા માટે માર્ગદર્શન

arrowઓનલાઇન પરિણામ
arrowપાઠયપુસ્તકો
arrowકોલેજ માર્ગદર્શક
arrowઅભ્યાસક્રમ
arrowપ્રશ્ન પત્ર
arrowરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના
arrowઅધિકૃત સંસ્થા વિશે વ્યાખ્યા
arrowશિક્ષણના ખર્ચ માટે આયોજન અને શિષ્યવૃત્તિઓ
arrowમહત્વતની વેબસાઇટ
arrowશિષ્યવ્રુતિની માહિતી પુસ્તિકા

મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો

મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો
.ગ્રામ્યવિસ્તારની તેમજ ગરીબ મહિલાઓને સ્વનિર્ભર કરવા ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા મહિલાઓ માટે હોમ એપ્લાયન્સિસ રીપેર, ફુડ પ્રોસેસિંગ, ઇમિટેશન જ્વેલરી, કાર્ડ બોર્ડ વર્ક એન્ડ બુક બાઇન્ડિંગ, ફેશનડિઝાઇન, જરીક્રાફ્ટ એન્ડ જરદોશી વર્ક રેક્ઝીન, બેગ મેકિંગ હાઉસ કીપિંગ ગારમેન્ટ મેકિંગ અન્ડ એમ્બ્રોડરી અને ફેન્સી વર્ક જેવા નવા કોર્સ ડિઝાઇન કરવામાં આવેલા છે. જેના દ્વારા આશરે ૩૫૦૦૦ મહિલાઓમાં સ્વરોજગારી અને સ્વ.ઉદ્યોગની ક્ષમતા કેળવવામાં આવશે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમને મળતી કેન્દ્રીય પુરસ્કૃત યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ચલાવવામાં આવનાર મહિલાઓના ઉત્કર્ષ માટેના ફંડ થકી આ યોજનાનું અમલરીકરણ કરવામાં આવી રહ્યુ છે.

મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો

મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો
.ગ્રામ્યવિસ્તારની તેમજ ગરીબ મહિલાઓને સ્વનિર્ભર કરવા ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા મહિલાઓ માટે હોમ એપ્લાયન્સિસ રીપેર, ફુડ પ્રોસેસિંગ, ઇમિટેશન જ્વેલરી, કાર્ડ બોર્ડ વર્ક એન્ડ બુક બાઇન્ડિંગ, ફેશનડિઝાઇન, જરીક્રાફ્ટ એન્ડ જરદોશી વર્ક રેક્ઝીન, બેગ મેકિંગ હાઉસ કીપિંગ ગારમેન્ટ મેકિંગ અન્ડ એમ્બ્રોડરી અને ફેન્સી વર્ક જેવા નવા કોર્સ ડિઝાઇન કરવામાં આવેલા છે. જેના દ્વારા આશરે ૩૫૦૦૦ મહિલાઓમાં સ્વરોજગારી અને સ્વ.ઉદ્યોગની ક્ષમતા કેળવવામાં આવશે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમને મળતી કેન્દ્રીય પુરસ્કૃત યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ચલાવવામાં આવનાર મહિલાઓના ઉત્કર્ષ માટેના ફંડ થકી આ યોજનાનું અમલરીકરણ કરવામાં આવી રહ્યુ છે.

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કમ્‍પ્‍યૂટર શિક્ષણની યોજના

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કમ્‍પ્‍યૂટર શિક્ષણની યોજના
.કમ્‍પ્‍યૂટર શિક્ષણ માટે વર્ષ ૨૦૦૬-૦૭ માં રૂ. ૪૦ કરોડ અને ૨૦૦૭-૦૮ માં રૂ. ૮૫ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
.૨૦૦૭-૦૮ ના વર્ષમાં કમ્‍પ્‍યૂટર દાન યોજના માટે રૂ. ૨૫૦ લાખની જોગવાઇ કરેલ છે. વર્ષ ૨૦૦૬-૦૭ માં ૪૪૭ કમ્‍પ્‍યૂટર દાનમાં મળેલ છે. જે અન્‍વયે વર્ષ ૨૦૦૭-૦૮ માં સરકારશ્રી દ્વારા કમ્‍પ્‍યૂટર આપવાની યોજના અમલ હેઠળ છે.


સ્‍થાયીકરણનો દર, શાળા છોડી જવાનું પ્રમાણ (ડ્રોપઆઉટ રેટ)

શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમ

શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમ
.આ કાર્યક્રમમાં નવજાત શિશુથી ૧૪ વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોના આરોગ્‍યની જવાબદારી રાજ્યની આરોગ્‍ય વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે.
.બાળકોમાં પાંડુરોગ જેવી બીમારીઓથી માંડી, હૃદય, કીડની અને કેન્‍સર જેવી ગંભીર બીમારીઓની સારવારમાં રાજ્યમાં તેમજ રાજ્ય બહારની ખ્‍યાતનામ હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ અંદાજે એક કરોડ જેટલાં બાળકોની આરોગ્‍યની તપાસણી કરવામાં આવે છે.
.જે બાળકોને સંદર્ભ સેવાની જરૂર છે તેવાં બાળકોને જિલ્‍લાની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી અપાય છે. જ્યાં બાળરોગ-નિષ્‍ણાત, આંખના સર્જન, કાન-નાક-ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્‍ણાંત વગેરે નિષ્‍ણાતો દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે.
.જે બાળકોની દ્રષ્‍ટિની ખામી હોય તેવાં બાળકોને વિનામૂલ્‍યે ચશ્‍મા પૂરા પાડવામાં આવે છે.School Health Checkup Programme
.રાજ્ય સરકાર દર વર્ષે ૪૫૦ લાખ રૂપિય શાળા-આરોગ્‍ય કાર્યક્રમ માટે પૂરા પાડે છે.
.વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા યુનિસેફ, યુનેસ્‍કો અને વિશ્વબેન્‍કના સહકારથી ‘આરોગ્‍યવર્ધક શાળા-કાર્યક્રમ’ નો પાયોલોટ પ્રોજેકટ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે.

વિદ્યાદીપ યોજના

વિદ્યાદીપ યોજના
.શાળામાં ભણતાં બાળકોનું અકસ્‍માતે મૃતયુ થાય ત્‍યારે તેનાં માતા-પિતા અને વાલીને આકસ્‍મિક આપત્તિમાં મદદરૂપ થવા માટેનો પ્રજાધર્મ બજાવવાનો સરકારનો હેતુ આ યોજના દાખલ કરવા પાછળનો છે. Vidhyadeep Yojna
.૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.
.અકસ્‍માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે.
.વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના

વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના
.સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.
.નગરપાલિકાઓમાં બી.પી. એલ. પરિવારની કન્‍યાઓને પણ વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ આપવામાં આવે છે.
.ધોરણ ૧માં નવીન શાળા-પ્રવેશ મેળવનાર દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડની રકમ આપવામાં આવે છે.
.૭ લાખ કન્‍યાઓને રૂ. ૭૦ કરોડના વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા.
.ધોરણ ૭ પાસ કરે ત્‍યારે બોન્‍ડની રકમ તેના વ્‍યાજની રકમ કન્‍યાને આપવામાં આવશે.

શિક્ષણની મહત્વની વેબ સાઈટ

મહત્વની વેબસાઇટ
.ગુજરાત યુનિવર્સીટી
.સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી
.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
.જુનાગઢ કૃષિ‍ યુનિવર્સીટી
.ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
.યુનિવર્સીટી ગ્રાન્‍ટસ કમિશન
.ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ
.ઓલ ઇન્‍ડીયા કાઉન્‍સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન
.ડાયરેકટર ઓફ ટેકનીકલ એજયુકેશન
.રોજગાર સમાચાર
.બનારસ હિન્‍દુ યુનિવર્સીટી, વારણસી
.ફીલ્‍મ એન્‍ડ ટેલીવીઝન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ડીયા, પુને
.મહારાજ સૈયાજીરાવ યુનિવર્સીટી, વડોદરા (એમ.એસ. યુનિવર્સીટી)
.યુનિવર્સીટી ઓફ બોમ્બે, મુંબઇ
.નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ડીઝાઇન, અમદાવાદ (એન.આઇ.ડી.)
.ઓલ ઇન્‍ડીયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સ, ન્‍યુ દિલ્‍હી (એ.આઇ.આઇ.એમ.એસ.)
.ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સાયન્‍સ, બેંગલોર
.મદુરાઇ કામરજ યુનિવર્સીટી
.ઇન્ડીયન ઇ ન્સટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મુંબઇ (આઇ.આઇ.ટી.)
.નેશનલ કાઉન્‍સીલ ઓફ હોટલ મેનેજમેન્‍ટ
.નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (એન.આઇ.એફ.ટી.)
.એન.ડી.ટી. વુમન્‍સ યુનિવર્સીટી, મુંબઇ
.ટાટા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સોશીયલ સાયન્‍સ, મુંબઇ
.ઇટયુરીયલ સોસાયટી ઓફ ઇન્‍ડીયા, મુંબઇ
.બિરલા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી, પીલાની
.ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્‍ટસ ઓફ ઇન્‍ડીયા
.ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટસ ઓફ ઇન્‍ડીયક, કલકત્તા (આઇ.સી.ડબ્લ્યુ.એ.આઇ.)
.ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (આઇ.આઇ.એમ.એ.)
.જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટી, દિલ્‍હી
.અનામલાઇ યુનિવર્સીટી, અનામલાઇનગર
.ઇન્ડીયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ માસ કોમ્‍યુનિકેશન (આઇ.આઇ.એમ.સી.)

આવકવેરા પત્રક

આજકાલ


ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

ચુંટણી ગુજરાત વિધાનસભા

GUJARAT

PARTY LEADS WINS L+W
BJP0116116
CONG06060
GPP022
OTH044
MAJ: 92
182 / 182

HIMACHAL PRADESH

PARTY LEADS WINS L+W
BJP32326
CONG03636
OTH066



MAJ: 35
68 / 68

ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણીઓ-2012

06001 Abdasa BJP - Cong Gain
06002 Mandvi BJP - BJP Held
06003 Bhuj BJP - BJP Held
06004 Anjar BJP - BJP Held
06005 Gandhidham BJP - BJP Held
06006 Rapar Cong - BJP Gain
06007 Vav BJP - BJP Held
06008 Tharad Cong - BJP Gain
06009 Dhanera BJP - Cong Gain
06010 Danta Cong - Cong Held
06011 Vadgam BJP - Cong Gain
06012 Palanpur BJP - Cong Gain
06013 Deesa BJP - BJP Held
06014 Deodar BJP - BJP Held
06015 Kankrej BJP - Cong Gain
06016 Radhanpur BJP - BJP Held
06017 Chanasma BJP - BJP Held
06018 Patan BJP - BJP Held
06019 Sidhpur BJP - Cong Gain
06020 Kheralu BJP - BJP Held
06021 Unjha BJP - BJP Held
06022 Visnagar BJP - BJP Held
06023 Becharaji BJP - BJP Held
06024 Kadi BJP - Cong Gain
06025 Mahesana BJP - BJP Held
06026 Vijapur BJP - Cong Gain
06027 Himatnagar BJP - Cong Gain
06028 Idar BJP - BJP Held
06029 Khedbrahma Cong - BJP Gain
06030 Bhiloda Cong - Cong Held
06031 Modasa BJP - Cong Gain
06032 Bayad BJP - Cong Gain
06033 Prantij BJP - Cong Gain
06034 Dahegam Cong - Cong Held
06035 Gandhinagar South BJP Cong - Gain
06036 Gandhinagar North BJP BJP - Held
06037 Mansa BJP - Cong Gain
06038 Kalol Cong BJP - Gain
06039 Viramgam BJP - Cong Gain
06040 Sanand BJP - Cong Gain
06041 Ghatlodia BJP - BJP Held
06042 Vejalpur Cong - BJP Gain
06043 Vatva Cong - BJP Gain
06044 Ellisbridge BJP - BJP Held
06045 Naranpura BJP - BJP Held
06046 Nikol Cong - BJP Gain
06047 Naroda BJP - BJP Held
06048 Thakkarbapa Nagar Cong - BJP Gain
06049 Bapunagar BJP - BJP Held
06050 Amraiwadi Cong - BJP Gain
06051 Dariapur BJP - Cong Gain
06052 Jamalpur Khadia Cong - BJP Gain
06053 Maninagar BJP - BJP Held
06054 Danilimda Cong - Cong Held
06055 Sabarmati BJP - BJP Held
06056 Asarwa BJP - BJP Held
06057 Daskroi BJP - BJP Held
06058 Dholka Cong - BJP Gain
06059 Dhandhuka IND - BJP Gain
06060 Dasada BJP - BJP Held
06061 Limbdi BJP - BJP Held
06062 Wadhwan BJP - BJP Held
06063 Chotila Cong - BJP Gain
06064 Dhrangadhra Cong - BJP Gain
06065 Morbi BJP - BJP Held
06066 Tankara BJP BJP - Held
06067 Wankaner Cong - Cong Held
06068 Rajkot East BJP - Cong Gain
06069 Rajkot West Cong - BJP Gain
06070 Rajkot South BJP - BJP Held
06071 Rajkot Rural BJP - BJP Held
06072 Jasdan Cong - Cong Held
06073 Gondal NCP - BJP Gain
06074 Jetpur BJP - Cong Gain
06075 Dhoraji Cong - Cong Held
06076 Kalavad BJP - BJP Held
06077 Jamnagar Rural BJP - Cong Gain
06078 Jamnagar North BJP - Cong Gain
06079 Jamnagar South Cong - BJP Gain
06080 Jamjodhpur Cong - BJP Gain
06081 Khambhalia BJP BJP - Held
06082 Dwarka BJP - BJP Held
06083 Porbandar Cong - BJP Gain
06084 Kutiyana BJP - NCP Gain
06085 Manavadar Cong - Cong Held
06086 Junagadh BJP - BJP Held
06087 Visavadar BJP - GPP Gain
06088 Keshod BJP - BJP Held
06089 Mangrol BJP - BJP Held
06090 Somnath BJP - Cong Gain
06091 Talala Cong - Cong Held
06092 Kodinar BJP - BJP Held
06093 Una BJP - Cong Gain
06094 Dhari BJP - GPP Gain
06095 Amreli BJP - Cong Gain
06096 Lathi BJP - Cong Gain
06097 Savarkundla BJP - BJP Held
06098 Rajula BJP - BJP Held
06099 Mahuva BJP - BJP Held
06100 Talaja BJP - BJP Held
06101 Gariadhar BJP - BJP Held
06102 Palitana BJP - Cong Gain
06103 Bhavnagar Rural Cong - BJP Gain
06104 Bhavnagar East BJP - BJP Held
06105 Bhavnagar West BJP - BJP Held
06106 Gadhada BJP - BJP Held
06107 Botad BJP - BJP Held
06108 Khambhat BJP - BJP Held
06109 Borsad Cong - Cong Held
06110 Anklav BJP - Cong Gain
06111 Umreth Cong - NCP Gain
06112 Anand BJP - BJP Held
06113 Petlad Cong - Cong Held
06114 Sojitra BJP - Cong Gain
06115 Matar BJP - BJP Held
06116 Nadiad BJP - BJP Held
06117 Mehmedabad BJP - Cong Gain
06118 Mahudha Cong - Cong Held
06119 Thasra Cong - Cong Held
06120 Kapadvanj Cong - Cong Held
06121 Balasinor Cong - Cong Held
06122 Lunawada Cong - BJP Gain
06123 Santrampur Cong Cong - Held
06124 Shehra BJP - BJP Held
06125 Morva Hadaf BJP - Cong Gain
06126 Godhra Cong BJP - Gain
06127 Kalol BJP - BJP Held
06128 Halol BJP - BJP Held
06129 Fatepura Cong - BJP Gain
06130 Jhalod Cong - Cong Held
06131 Limkheda Cong - BJP Gain
06132 Dahod Cong - Cong Held
06133 Garbada BJP - Cong Gain
06134 Devgadhbaria NCP - BJP Gain
06135 Savli Cong - IND Gain
06136 Vaghodia BJP - BJP Held
06137 Chhota Udaipur BJP - BJP Held
06138 Jetpur Cong - BJP Gain
06139 Sankheda BJP - Cong Gain
06140 Dabhoi Cong - BJP Gain
06141 Vadodara City BJP - BJP Held
06142 Sayajigunj BJP - BJP Held
06143 Akota NCP - BJP Gain
06144 Raopura BJP - BJP Held
06145 Manjalpur Cong - BJP Gain
06146 Padra IND - BJP Gain
06147 Karjan Cong - BJP Gain
06148 Nandod BJP - BJP Held
06149 Dediapada Cong - BJP Gain
06150 Jambusar Cong - BJP Gain
06151 Vagra Cong - BJP Gain
06152 Jhagadia JDU - OTH Gain
06153 Bharuch BJP - BJP Held
06154 Ankleshwar BJP - BJP Held
06155 Olpad BJP - BJP Held
06156 Mangrol BJP - BJP Held
06157 Mandvi Cong - Cong Held
06158 Kamrej BJP - BJP Held
06159 Surat East BJP - BJP Held
06160 Surat North BJP - BJP Held
06161 Varachha Road Cong - BJP Gain
06162 Karanj BJP - BJP Held
06163 Limbayat BJP - BJP Held
06164 Udhna BJP - BJP Held
06165 Majura Cong - BJP Gain
06166 Katargam Cong - BJP Gain
06167 Surat West BJP - BJP Held
06168 Choryasi BJP - BJP Held
06169 Bardoli Cong - BJP Gain
06170 Mahuva Cong - BJP Gain
06171 Vyara Cong - Cong Held
06172 Nizar Cong - BJP Gain
06173 Dangs BJP - Cong Gain
06174 Jalalpore BJP - BJP Held
06175 Navsari BJP - BJP Held
06176 Gandevi BJP - BJP Held
06177 Bansda BJP - Cong Gain
06178 Dharampur Cong - Cong Held
06179 Valsad BJP BJP - Held
06180 Pardi BJP - BJP Held
06181 Kaprada Cong - Cong Held
06182 Umbergaon BJP - BJP Held

બુધવાર, 19 ડિસેમ્બર, 2012

બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.


આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો.

ગુજરાત ની યુનીવર્સીટી ઓ ના રીઝલ્ટ માટે

*** ગુજરાત ની યુનીવર્સીટી ઓ ના રીઝલ્ટ માટે *****


1.ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ  માટે -click here

2.ભાવનગર  યુનીવર્સીટી ના રીઝલ્ટ  માટે - click here

3.ગુજરાત ટેકનીકલ(GTU) યુનીવર્સીટી ના રીઝલ્ટ  માટે-click here

4.સૌરાષ્ટ્ર  યુનીવર્સીટી ના રીઝલ્ટ  માટે -click here

5.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ  માટે-click here

6.ગુજરાત યુનીવર્સીટી ના રીઝલ્ટ  માટે મોબાઈલ  રજિસ્ટ્રેસન માટે -click here

મંગળવાર, 18 ડિસેમ્બર, 2012

શૈક્ષણિક પત્રો

શૈક્ષણિક પત્રો 

(7) શિક્ષણ જગત - બનાસકાંઠા

વિઘાદીપ યોજના

વિઘાદીપ યોજના
(શાળા કે કોલેજમાં ભણતાં એક એક વિઘાર્થી આ યોજનાનો લાભ મેળવશે)

. ૨૬મી જાન્યુઆરી-૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલ વિઘાર્થીઓની યાદમાં રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકેલ છે.
. આ યોજનાનો મુખ્ય ધ્યેય મૃત્યુ પામેલ બાળકોના વાલીઓને આર્થિક સહાય આપવાનો છે.
. આ યોજનામાં સરકારી પ્રાથમિક શાળા, અનુદાનિત પ્રાથમિક શાળા, આશ્રમશાળા, માધ્યમિક અને ઉ. મા. શાળામાં ભણતા વિઘાર્થીઓને ૨૪ કલાક વિમાનું કવચ પુરું પાડવામાં આવે છે.
. આ યોજનાનું પ્રિમીયમ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
. નીચે પ્રમાણેની રકમ બાળકના મૃત્યુ પામતાં, વાલીને ચુકવવામાં આવે છે.
. પ્રાથમિક શાળાનો વિદઘાર્થી : રૂ. ૫૦,૦૦૦/-
. માધ્યમિક અને ઉ. મા. શાળાના વિઘાર્થીઓ માટે રૂ. ૫૦,૦૦૦/-

વર્ષ ચુકવાયેલ વિમા પ્રિમીયમ (રૂ. લાખમાં) લાભાર્થીઓની સંખ્યા (લાખમાં) મંજૂર કરેલ ક્લેઈમ
૨૦૦૨-૦૩ ૨૭.૧૫ ૧૧૪ ૪૩૬
૨૦૦૩-૦૪ ૪૯.૪૪ ૧૧૪ ૨૪૮
૨૦૦૪-૦૫ ૪૨.૯૩ ૧૧૪ ૪૪૦
૨૦૦૫-૦૬ ૯૧.૩૬ ૧૧૪ ૧૧૪
૨૦૦૬-૦૭ ૮૮.૨૫ ૧૧૪ -
૨૦૦૭-૦૮ ૩૬.૫૫૮૫૮૭
૨૦૦૮-૦૯૭૨.૦૦--
૨૦૦૯-૧૦૨૦૦.૦૦૧૩૮.૫૦૨૭૭
૨૦૧૦-૧૧૨૭૫.૦૦૧૫૯૩૧૮
૨૦૧૧-૧૨૨૧૦.૦૦--

વિઘાલક્ષ્મી યોજના

વિઘાલક્ષ્મી યોજના
કન્યા શિક્ષણનું ધ્યેય સાકાર કરવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલઃ
. ગ્રામ્ય કક્ષાએ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.
. આ યોજનામાં ૩૫% થી નીચે સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોને આવરી લેવામાં આવે છે.
. આ યોજનામાં પહેલા ધોરણમાં પ્રવેશ પામતી કન્યાને રૂ. ૨૦૦૦/- ના નર્મદા શ્રીનિધિના બોન્ડ આપવામાં આવે છે, તેમજ ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરતાં કન્યાને વ્યાજ સહિતની રકમ ચુકવવામાં આવે છે.
. આ યોજના હેઠળ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને ધો. ૧ માં પ્રવેશ વખતે રૂ. ૨૦૦૦/-ના નર્મદા શ્રીનિધિ બોન્ડ આપવામાં આવે છે.
વર્ષ બજેટ જોગવાઈ
(રૂ. કરોડમાં)
મળેલ દાનની રકમ
(રૂ. કરોડમાં)
રકમ
(રૂ. કરોડમાં)
ખરીદવામાં
આવેલ બોન્ડની સંખ્યા
૨૦૦૨-૦૩ ૧૦.૦૦ ૧.૯૮ ૧૧.૯૮ ૧,૧૦,૮૨૯
૨૦૦૩-૦૪ ૧૫.૦૦ ૧.૮૨ ૧૬.૮૨ ૧,૫૪,૪૫૭
૨૦૦૪-૦૫ ૧૫.૦૦ ૦.૩૬ ૧૫.૩૬ ૧,૩૦,૦૦૦
૨૦૦૫-૦૬ ૧૫.૧૦ - ૧૫.૧૦ ૧,૫૧,૦૩૪
૨૦૦૬-૦૭ ૧૫.૦૦ - ૧૫.૦૦ ૧,૧૬,૩૦૦
૨૦૦૭-૦૮૧૫.૦૦-૧૫.૦૦૧,૪૭,૫૦૬
૨૦૦૮-૦૯૧૫.૦૦ -૧૫.૦૦-
૨૦૦૯-૧૦૧૪.૫૦-૧૪.૫૦-
૨૦૧૦-૧૧૧૩.૦૦-૧૩.૦૦-
૨૦૧૧-૧૨૧૩.૦૦-૧૩.૦૦-
ક્ર.પ્રાશિનિ/ક/વિઘાલક્ષ્મી/૦૪-૦૨/૮૮૧૭/૮૯૬૨
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
બ્લોક નં. ૧૨/૧, જૂના સચિવાલય,
ગુ.રા. ગાંધીનગર. તા. ૨-૬-૦૪
શિક્ષણ મેળવવાનો અધિકાર 
ઠરાવો
નં.
ઠરાવ ક્રમાંકઠરાવની વિગતતારીખ
પીઆરઇ-૧૧૧૦-સીંગલફાઇલ ક્રમાંક:૧૧-ક પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકઓની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબત.તા. ૨૫-૫-૨૦૧૦
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-કપ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.તા. ૧૫-૪-૨૦૧૦
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત. તા.૧૮-૨-૨૦૧૧
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળાઓને કેપીટેશન ફી લેવા પ્રતિબંધ મૂકવા બાબત.-
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ.તા.૧૮-૨-૨૦૧૧
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધતા.૧૮-૨-૨૦૧૧
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે તા.૧૮-૨-૨૦૧૧
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-કપ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે.તા.૧૮-૨-૨૦૧૧

અરજીઓના ઝડપી નિકાલ માટેની માર્ગદર્શક સુચનો

અરજીઓના ઝડપી નિકાલ માટેની માર્ગદર્શક સુચનો
જિલ્‍લાઓ
.સંસ્થાઓ, કર્મચારીઓ અને લોકોની અરજીઓના નિકાલ અંગેની સમય મર્યાદાનો પેઈન્ટીંગ ચાર્ટ મોટા અક્ષરે કચેરીમાં લોકો જોઈ શકે તેવી રીતે રાખવાનો રહેશે.
.અરજઓના નિકાલ અંગેની સમયમર્યાદાના છપાવેલા પેમ્ફલેટ તૈયાર કરી શાળાઓને મોકલી આપવાના રહેશે.
.અરજી ફોર્મના નિયત ફોર્મ નક્કી કરેલ હોય તો તે કયા ફોર્મમાં અરજી કરવી, અરજી સાથે કયા જોડાણો આપવાના રહેશે તેની વિગતોનો પેઈન્ટીંગ ચાર્ટ મોટા અક્ષરે કચેરીમાં લોકો જોઈ શકે તેવી રીતે રાખવાનો રહેશે અને તેના પેમ્ફલેટ તૈયાર કરીને લોકોને માર્ગદર્શન અર્થે આપવાના રહેશે.
.લોકોની અરજીઓ મળે તેનો નિકાલ કઈ તારીખ સુધીમં થશે તેની વિગતસહની એક પહોંચ અરજદારને આપવાની રહેશે.
.કચેરી એ નક્કી કરેલ સમય મર્યાદામાં કોમોનો નિકાલ કરી સંબંધિતોને જાણ કરશે.
.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સોમવાર અને ગુરુવારના રોજ કચેરીમાં હાજરી આપવાની રહેશે. સસ્થાઓ, કર્મચારીઓ અને લોકોને કામોના નિકાલ અર્થે મુલાકાત આપવાની રહેશે.
.કચેરીમાં આવતા લોકોને કયા કામ માટે કોને મળવાનું રહેશે તેનું માર્ગદર્શન આપતો એક પેઈન્ટીંગ ચાર્ટ તૈયાર કરી લોકો જોઈ શકે તે રીતે મુકવાનો રહેશે.
.કામોનો નિકાલ સમય મર્યાદામાં થાય તે માટે વિવિધ કામો માટે કામગીરી અંગેનું નિયંત્રણ રજીસ્ટર સંબંધિત તાલુકા/શાખાએ નિભાવવાનું રહેશે. જેની ચકાસણી તાલુકા અધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા દર -૧૫ દિવસે કરવાની રહેશે. અને યોગ્ય નિયંત્રણ રાખવાનું રહેશે.